gu_tn/ACT/26/01.md

9 lines
756 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેનો હાથ લંબાવીને
“લોકોના સમૂહનું ધ્યાન ખેચવા તેણે પોતાનો હાથ તેઓ સામે લંબાવ્યો”
# પોતાનો બચાવ કરતાં
“પોતાના પર લાગેલા તહોમતો સામે પોતાનું રક્ષણ કરવાનું શરુ કર્યું”
# હું પોતાને ખુશ કિશ્મત માનું છું
અગ્રીપા સામે બોલવાની તકથી પાઉલ ખુશ હતો તેને લાગ્યું કે સુવાર્તા કહેવાની આ એક તક છે.