gu_tn/ACT/25/25.md

9 lines
1.1 KiB
Markdown

# અગ્રીપા રાજા હું તમારી સમક્ષ તેને રજુ કરું છું, ખાસ તમારી સમક્ષ
“હું પાઉલને તમારા બધાની સામે રજુ કરું છું , પણ ખાસ કરીને હે અગ્રીપા રાજા, તમારી સામે”
# જેથી મારી પાસે કશુંક લખવા માટે હોય
“જેથી મારી પાસે કશુંક લખવા માટે હોય” અથવા “મને ખબર પડે કે મારે શું લખવું”
# તેના વિરુધ મુકવામાં આવેલા તહોમતો
શક્ય અર્થ: ૧) યહુદી આગેવાનો તેના વિરુધ મૂકેલા આક્ષેપો અથવા ૨) પાઉલના કિસ્સામાં ક્યાં આરોપો છે જે રોમન કાયદા હેઠળ મૂકી શકાય છે.