gu_tn/ACT/25/25.md

1.1 KiB

અગ્રીપા રાજા હું તમારી સમક્ષ તેને રજુ કરું છું, ખાસ તમારી સમક્ષ

“હું પાઉલને તમારા બધાની સામે રજુ કરું છું , પણ ખાસ કરીને હે અગ્રીપા રાજા, તમારી સામે”

જેથી મારી પાસે કશુંક લખવા માટે હોય

“જેથી મારી પાસે કશુંક લખવા માટે હોય” અથવા “મને ખબર પડે કે મારે શું લખવું”

તેના વિરુધ મુકવામાં આવેલા તહોમતો

શક્ય અર્થ: ૧) યહુદી આગેવાનો તેના વિરુધ મૂકેલા આક્ષેપો અથવા ૨) પાઉલના કિસ્સામાં ક્યાં આરોપો છે જે રોમન કાયદા હેઠળ મૂકી શકાય છે.