gu_tn/ACT/25/21.md

545 B

૨૧મી કલમમાં ફેસ્તુસ બોલવાનું ચાલુ રાખે છે.

તેને બંદી રાખવા માટે મેં આજ્ઞા કરી હતી

“મેં સિપાઈઓને કહ્યું કે તેને કેદખાનામાં રાખો”

કાલે તમે તેને સાંભળશો

“તમે કાલે પાઉલને સાંભળી શકો તેવી હું વ્યવસ્થા કરીશ”