૨૧મી કલમમાં ફેસ્તુસ બોલવાનું ચાલુ રાખે છે. # તેને બંદી રાખવા માટે મેં આજ્ઞા કરી હતી “મેં સિપાઈઓને કહ્યું કે તેને કેદખાનામાં રાખો” # કાલે તમે તેને સાંભળશો “તમે કાલે પાઉલને સાંભળી શકો તેવી હું વ્યવસ્થા કરીશ”