gu_tn/ACT/25/09.md

631 B

તે યહૂદીઓ તરફથી પ્રસંશા ઈચ્છતો હતો

“યહુદીઓને ખુશ કરવા માંગતો હતો”

આ બાબતોના સંદર્ભમાં તારો ન્યાય મારા વડે થાય

“આ તહોમતોના સંદર્ભમાં હું તારો ક્યાં ન્યાય કરું?”

જ્યાં મારો ન્યાય થવો જોઈએ

“એવી કઈ જગ્યા છે જ્યાં તું મારો ન્યાય કરી શકે.”