# તે યહૂદીઓ તરફથી પ્રસંશા ઈચ્છતો હતો “યહુદીઓને ખુશ કરવા માંગતો હતો” # આ બાબતોના સંદર્ભમાં તારો ન્યાય મારા વડે થાય “આ તહોમતોના સંદર્ભમાં હું તારો ક્યાં ન્યાય કરું?” # જ્યાં મારો ન્યાય થવો જોઈએ “એવી કઈ જગ્યા છે જ્યાં તું મારો ન્યાય કરી શકે.”