gu_tn/ACT/25/06.md

18 lines
1010 B
Markdown

# તે ત્યાં રહ્યો પછી
“ફેસ્તુસ ત્યાં રહ્યો પછી”
# ન્યાયાસન પર બેઠો
“જે આસન પર બેસીને તે ન્યાય કરીને કરતો હતો”
# પાઉલને તેની આગળ રજુ કરવામાં આવ્યો
“જેથી તેઓ પાઉલને તેને સમક્ષ લાવે”
# જયારે તે આવ્યો
“જયારે પાઉલ આવ્યો અને ફેસ્તુસ આગળ ઉભો રહ્યો”
# યહુદીઓના નામે
“યહુદીઓના કાયદાઓ મુજબ”
# મંદિર વિરુધ્ધ નહિ
તેનો અર્થ એ થાય છે કે યરુશાલેમના મંદિરમાં પ્રવેશવાનો કોઈજ કાયદો તેણે તોડ્યો નથી