1010 B
1010 B
તે ત્યાં રહ્યો પછી
“ફેસ્તુસ ત્યાં રહ્યો પછી”
ન્યાયાસન પર બેઠો
“જે આસન પર બેસીને તે ન્યાય કરીને કરતો હતો”
પાઉલને તેની આગળ રજુ કરવામાં આવ્યો
“જેથી તેઓ પાઉલને તેને સમક્ષ લાવે”
જયારે તે આવ્યો
“જયારે પાઉલ આવ્યો અને ફેસ્તુસ આગળ ઉભો રહ્યો”
યહુદીઓના નામે
“યહુદીઓના કાયદાઓ મુજબ”
મંદિર વિરુધ્ધ નહિ
તેનો અર્થ એ થાય છે કે યરુશાલેમના મંદિરમાં પ્રવેશવાનો કોઈજ કાયદો તેણે તોડ્યો નથી