gu_tn/ACT/24/04.md

2.1 KiB

તેર્તુલુસ હાકેમ ફેલિક્ષની સમક્ષ બોલવાનું ચાલુ જ રાખે છે.

જેથી કરીને હું તારી અટકાયત ન કરું

શક્ય અર્થઘટન ૧) જેથી કરીને હું તારો ઘણો સમય ન લઉ (UBD) અથવા ૨) “જેથી કરીને હું તને કંટાળારૂપ ન બનું

ટૂંકમાં સાંભળી લે

“મારી ટૂંકી રજૂઆતને સાંભળી લે”

અમને આ માણસ મળ્યો છે

“અમે પાઉલનું નિરીક્ષણ કર્યું” અથવા “અમને ખબર પડી કે પાઉલ”. અહિયાં ‘અમને’ એટલે અનાન્યા, બીજા વડીલો અને તેર્તુલુસ

સમગ્ર વિશ્વના યહુદીઓ

“ઘણા યહુદીઓ સમગ્ર વિશ્વમાં (વિખેરાયેલા) હતા”

મંદિરને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરતા હતા

“ધાર્મિક રીતે મંદિરને અપમાનીત કરવા માંગતા હતા”

કલમ ૬બ

૮અ

કેટલાક પ્રાચીન હસ્તપ્રતોમાં અલગ રીતે લખવામાં આવ્યું છે. “[૬બ] અને અમે તેનો આપણા પોતાના કાયદા વડે ન્યાય કરવા માંગતા હતા. [૭] પણ લીસીયાસ સેનાપતિ આવ્યો, અને અતિશય હિંસાત્મક રીતે તેને અમારા હાથોમાંથી ઝુંટવી લઇ ગયો. [૮બ] તેણે તેના પ્રતિવાદીઓને આપની સમક્ષ હજાર થવાનો હુકમ કર્યો.”