gu_tn/ACT/22/17.md

659 B

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું

હું મૂર્છાગત થઇ ગયો

“તેને એક દર્શન થયું” અથવા “ઈશ્વરે માણસોને દર્શન આપ્યું”

મેં તેને જોયો અને તેણે મને કહ્યું

“મેં ઇસુને જોયો અને તેણે મને કહ્યું”

તેઓ સ્વીકાર કરશે નહિ

“જેઓ યરુશાલેમમાં રહે છે તેઓ સ્વીકાર નહિ કરે”