gu_tn/ACT/22/17.md

10 lines
659 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
# હું મૂર્છાગત થઇ ગયો
“તેને એક દર્શન થયું” અથવા “ઈશ્વરે માણસોને દર્શન આપ્યું”
# મેં તેને જોયો અને તેણે મને કહ્યું
“મેં ઇસુને જોયો અને તેણે મને કહ્યું”
# તેઓ સ્વીકાર કરશે નહિ
“જેઓ યરુશાલેમમાં રહે છે તેઓ સ્વીકાર નહિ કરે”