28 lines
2.7 KiB
Markdown
28 lines
2.7 KiB
Markdown
પાઉલે લોકો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું
|
|
# આજ શહેરમાં ગમલિએલના ચરણોમાં શિક્ષણ પામ્યો
|
|
|
|
“ય્રુશાલેમના ગુરુ ગમલિએલનો તે શિષ્ય હતો”
|
|
# આપણા પૂર્વજોના ચુસ્ત નિયમો વાળા માર્ગોમાં ચાલવાના સૂચનો શીખ્યો
|
|
|
|
“તેઓએ મને આપણા પૂર્વજોના ચુસ્ત નિયમો અંગે ચાલવાનો બોધ આપ્યો” અથવા “જે શિક્ષણ મેં પ્રાપ્ત કર્યું તેતો આપણા પૂર્વજોના ઝીણવટ પૂર્વકના નિયમો હતા”
|
|
# હું ઈશ્વરના સબંધમાં ઉત્સાહી છું
|
|
|
|
“મને ઈશ્વર પર પુરેપુરી શ્રદ્ધા છે અને ઈશ્વરની ઈચ્છાને અનુસરવાની ઊંડી લાગણી હતી” અથવા “ઈશ્વર માટેની મારી સેવા અંગે હું પુષ્કળ ઉત્સાહી હતો”
|
|
# અન્ય બધા જેવો અથવા આજે તમે છો તેવોજ
|
|
|
|
“આજે તમે જેવા છો તેવાજ માર્ગે” અથવા “આજે તમે છો તેવોજ”. પાઉલ પોતાને ટોળા સાથે સરખાવે છે.
|
|
# આ માર્ગે
|
|
|
|
“આ માર્ગે” યરુશાલેમમાં રહેતા સ્થાનિક વિશ્વાસીઓના જૂથ જેઓ પચાસમાંના દિવસને અનુસરતાં હતા.
|
|
# મરણ પામ્યા સુધી
|
|
|
|
આ માર્ગે જનારાઓને પાઉલ મારી નાખવા પણ તૈયાર હતા.
|
|
# સાક્ષીરૂપ થયા છે
|
|
|
|
“સાક્ષી આપે છે” અથવા “સાબિતી આપે છે”
|
|
# મેં તેઓ પાસેથી પરવાનો મેળવ્યો
|
|
|
|
“મેં મુખ્ય યાજક તથા વડીલો પાસેથી પરવાનગી મેળવી”
|
|
# હું તેઓને બાંધીને પાછો લઈ આવતો
|
|
|
|
તેઓએ મને એવી આજ્ઞા આપી હતી કે સાંકળથી બાંધીને પાછા લઈ આવવા |