gu_tn/ACT/21/30.md

12 lines
1.2 KiB
Markdown

# આખું શહેર ઉશ્કેરાયું
“શહેરમાંના ઘણાબધા લોકો પાઉલ પર ગુસ્સે ભરાયા”
# દરવાજો તરતજ બંધ કરવામાં આવ્યો
ટોળાએ પાઉલને બહાર ધકેલ્યો પછી દરવાનોએ દરવાજા ઝડપથી બંધ કરી દીધા. “યહુદીઓએ મંદિરના દરવાજા તત્કાળ બંધ કરી દીધા”
# મુખ્ય સરદાર
સેનાનો સરદાર કે કપ્તાન જેના હાથ નીચે ૬૦૦ સૈનીકો હોય.
# આખા ય્રુશાલેમમાં ધમાલ મચી ગઈ હતી
“યરુશાલેમના ધણા બધા લોકો હુલ્લડ માં સામેલ હતા.” આતો અતિરેક દર્શાવતું વાક્ય છે જે એવું બતાવી રહ્યું છે કે આ પ્રસંગ દ્વારા વિશાળ જૂથ ઉશ્કેરાયું હતું.