gu_tn/ACT/21/30.md

1.2 KiB

આખું શહેર ઉશ્કેરાયું

“શહેરમાંના ઘણાબધા લોકો પાઉલ પર ગુસ્સે ભરાયા”

દરવાજો તરતજ બંધ કરવામાં આવ્યો

ટોળાએ પાઉલને બહાર ધકેલ્યો પછી દરવાનોએ દરવાજા ઝડપથી બંધ કરી દીધા. “યહુદીઓએ મંદિરના દરવાજા તત્કાળ બંધ કરી દીધા”

મુખ્ય સરદાર

સેનાનો સરદાર કે કપ્તાન જેના હાથ નીચે ૬૦૦ સૈનીકો હોય.

આખા ય્રુશાલેમમાં ધમાલ મચી ગઈ હતી

“યરુશાલેમના ધણા બધા લોકો હુલ્લડ માં સામેલ હતા.” આતો અતિરેક દર્શાવતું વાક્ય છે જે એવું બતાવી રહ્યું છે કે આ પ્રસંગ દ્વારા વિશાળ જૂથ ઉશ્કેરાયું હતું.