12 lines
1022 B
Markdown
12 lines
1022 B
Markdown
# ભાઈઓએ અમારો આવકાર કર્યો
|
|
|
|
આતો બાકી રહેલા યહુદી વિશ્વાસીઓ હતા જેઓ મોટી સતાવણી શરુ થયા પછી ય્રુશાલેમમાં રોકાયા હતા.
|
|
# તેઓને સલામ કહ્યા પછી, તેણે અહેવાલ આપ્યો
|
|
|
|
“વડીલોને પાઉલે સલામ કહ્યા પછી, તેણે અહેવાલ આપ્યો” અથવા “વડીલોની સલામ પૂરી થયા પછી પાઉલે અહેવાલ આપ્યો”
|
|
# તેની સેવાઓ
|
|
|
|
“પાઉલની સેવાઓ”
|
|
# ઈશ્વરે કરેલા કાર્યો એક પછી એક તેણે જણાવ્યા
|
|
|
|
ઈશ્વર દ્વારા થયેલા કાર્યોની વિગતવાર માહિતી પાઉલે આપી” |