# ભાઈઓએ અમારો આવકાર કર્યો આતો બાકી રહેલા યહુદી વિશ્વાસીઓ હતા જેઓ મોટી સતાવણી શરુ થયા પછી ય્રુશાલેમમાં રોકાયા હતા. # તેઓને સલામ કહ્યા પછી, તેણે અહેવાલ આપ્યો “વડીલોને પાઉલે સલામ કહ્યા પછી, તેણે અહેવાલ આપ્યો” અથવા “વડીલોની સલામ પૂરી થયા પછી પાઉલે અહેવાલ આપ્યો” # તેની સેવાઓ “પાઉલની સેવાઓ” # ઈશ્વરે કરેલા કાર્યો એક પછી એક તેણે જણાવ્યા ઈશ્વર દ્વારા થયેલા કાર્યોની વિગતવાર માહિતી પાઉલે આપી”