gu_tn/ACT/20/33.md

19 lines
1.9 KiB
Markdown

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
# મેં કોઈ માણસની ચાંદીની અપેક્ષા રાખી નથી
“મેં કોઈની ચાંદી માટે તીવ્ર ઝંખના રાખી નથી” અથવા “મારે પોતાને માટે મેં કોઈની ચાંદીની અપેક્ષા રાખી નથી”
# માણસોની ચાંદી, સોનું કે કપડાં
કપડાં પણ મુલ્યવાન સંપતી ગણાતા હતા; વધારે કપડાં વધારે ધનવાન અવસ્થા દર્શાવે છે.
# તમે તમારી જાતે
“તમારી જાતે” તે ભાર દર્શાવવા ઉમેરવામાં આવ્યો છે.
# આ હાથોએ મહેનત કરીને મેં મારી જરુરીયાતો પૂર્ણ કરી છે
“મેં મારા હાથોએ મહેનત કરીને મારા પોતાના ખર્ચને પહોચી વળવા નાણાં ઉભા કર્યા છે.”
# નબળા લોકોને મારી મહેનતમાંથી મેં સહાય આપી છે
“જેઓ નાણા કમાઈ શકતા નથી તેઓ માટે મેં પોતે મહેનત કરીને તેઓને મદદ કરી છે”
# લેવા કરતા આપવામાં વધુ આશીર્વાદ સમાયેલો છે
એક વ્યક્તિ જયારે બીજાને આપે છે ત્યારે તે ઈશ્વરની દ્રષ્ટિમાં કૃપા પામે છે અને પુષ્કળ આનંદનો અનુભવ કરે છે.