gu_tn/ACT/20/33.md

1.9 KiB

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું

મેં કોઈ માણસની ચાંદીની અપેક્ષા રાખી નથી

“મેં કોઈની ચાંદી માટે તીવ્ર ઝંખના રાખી નથી” અથવા “મારે પોતાને માટે મેં કોઈની ચાંદીની અપેક્ષા રાખી નથી”

માણસોની ચાંદી, સોનું કે કપડાં

કપડાં પણ મુલ્યવાન સંપતી ગણાતા હતા; વધારે કપડાં વધારે ધનવાન અવસ્થા દર્શાવે છે.

તમે તમારી જાતે

“તમારી જાતે” તે ભાર દર્શાવવા ઉમેરવામાં આવ્યો છે.

આ હાથોએ મહેનત કરીને મેં મારી જરુરીયાતો પૂર્ણ કરી છે

“મેં મારા હાથોએ મહેનત કરીને મારા પોતાના ખર્ચને પહોચી વળવા નાણાં ઉભા કર્યા છે.”

નબળા લોકોને મારી મહેનતમાંથી મેં સહાય આપી છે

“જેઓ નાણા કમાઈ શકતા નથી તેઓ માટે મેં પોતે મહેનત કરીને તેઓને મદદ કરી છે”

લેવા કરતા આપવામાં વધુ આશીર્વાદ સમાયેલો છે

એક વ્યક્તિ જયારે બીજાને આપે છે ત્યારે તે ઈશ્વરની દ્રષ્ટિમાં કૃપા પામે છે અને પુષ્કળ આનંદનો અનુભવ કરે છે.