gu_tn/ACT/20/17.md

1.1 KiB

મિલેતસથી

તમે જુઓ કે મિલેતસને પ્રેરીતોના કૃત્યમાં કેવી રીતે અનુવાદ કરવામાં આવે છે.

એશિયામાં પગ મુકે

“એશિયાના વિસ્તારોમાં પ્રવેશ કરે”

મનથી દીનતા

“નમ્રતા” અથવા “નમ્રભાવ”

આંસુઓ સાથે

કેટલીક વાર પભુની સેવા કરતા હું રડું છું.

પાછુ રાખ્યું

“પાછુ રાખ્યું” અથવા “રોકી રાખ્યું”

ઘરે ઘરે જવાનું

ઘરે ઘરે જવાનું તે એમ દર્શાવે છે કે તેણે લોકોના ઘરે ઘરે જઈને અંગત રીતે શિક્ષણ આપ્યું.

ઈશ્વરની આગળ પસ્તાવો કરો

“પાપથી પાછા ફરીને ઈશ્વર આગળ આવો”