# મિલેતસથી તમે જુઓ કે મિલેતસને પ્રેરીતોના કૃત્યમાં કેવી રીતે અનુવાદ કરવામાં આવે છે. # એશિયામાં પગ મુકે “એશિયાના વિસ્તારોમાં પ્રવેશ કરે” # મનથી દીનતા “નમ્રતા” અથવા “નમ્રભાવ” # આંસુઓ સાથે કેટલીક વાર પભુની સેવા કરતા હું રડું છું. # પાછુ રાખ્યું “પાછુ રાખ્યું” અથવા “રોકી રાખ્યું” # ઘરે ઘરે જવાનું ઘરે ઘરે જવાનું તે એમ દર્શાવે છે કે તેણે લોકોના ઘરે ઘરે જઈને અંગત રીતે શિક્ષણ આપ્યું. # ઈશ્વરની આગળ પસ્તાવો કરો “પાપથી પાછા ફરીને ઈશ્વર આગળ આવો”