gu_tn/ACT/20/04.md

659 B

તેના સાથીદારો

“પાઉલના સાથીદારો”

બરૈયાનો સોપાતેર, ફૂરરહાસનો દીકરો

આ માણસો આપણી અગાઉ ત્યાં ગયા હતા

પ્રેરીતોના કૃત્યનો લેખક લુક આ જૂથ સાથે મુસાફરી કરવા ફરીથી જોડાયો હતો. બીજી રીતે તેઓ અનુવાદ આમ થાય: “આ માણસો આપણી પહેલા ત્યાં મુસાફરી કરીને ગયા છે.”