# તેના સાથીદારો “પાઉલના સાથીદારો” # બરૈયાનો સોપાતેર, ફૂરરહાસનો દીકરો # આ માણસો આપણી અગાઉ ત્યાં ગયા હતા પ્રેરીતોના કૃત્યનો લેખક લુક આ જૂથ સાથે મુસાફરી કરવા ફરીથી જોડાયો હતો. બીજી રીતે તેઓ અનુવાદ આમ થાય: “આ માણસો આપણી પહેલા ત્યાં મુસાફરી કરીને ગયા છે.”