gu_tn/ACT/19/26.md

13 lines
1.2 KiB
Markdown

દેમેત્રિયસ, એક સોની, તે કારીગરોની સાથે સતત વાત કરવા લાગ્યો
# તે જોયું અને સાંભળ્યું
“તને ખબર પડી અને તને સમજ પ્રાપ્ત થઇ”
# ઘણા લોકોને બીજી તરફ લઇ ગયો
“ઘણા લોકોને સમજાવવા લાગ્યો કે આ મૂર્તિપુજા બંધ કરીને ખ્રિસ્ત તરફ ફરો”
# તે પોતાની મહાનતા ગુમાવી દેશે
આર્તિમીસની મહાનતા એટલીજ હતી જેટલી લોકો તેને માટે વિચારતા હતા.
# જેને આખું એશિયા અને સમગ્ર વિશ્વ ભજે છે.
આ અત્યોક્તી એવું દર્શાવે છે કે આર્તિમીસ દેવી એટલી પ્રચલીત હતી કે તેનું ભજન આખું વિશ્વ કરતુ હતું.