gu_tn/ACT/19/11.md

462 B

પાઉલના હાથ વડે

“પાઉલ મારફતે”

જયારે તેઓએ પાઉલના રૂમાલો અને તેના કપડાં લીધા

તેને આ રીતે પણ લખી શકાય “જયારે પાઉલના અડકેલા રૂમાલો અને કપડાં બીમાર વ્યક્તિઓને સ્પર્શતા ત્યારે”