# પાઉલના હાથ વડે “પાઉલ મારફતે” # જયારે તેઓએ પાઉલના રૂમાલો અને તેના કપડાં લીધા તેને આ રીતે પણ લખી શકાય “જયારે પાઉલના અડકેલા રૂમાલો અને કપડાં બીમાર વ્યક્તિઓને સ્પર્શતા ત્યારે”