gu_tn/ACT/19/01.md

838 B

તે આ રીતે થયું

“તે થયું”

પસાર થયો

“તેમાં થઈને મુસાફરી કરી”

ઉપલા પ્રદેશ

આ એશિયાનો વિસ્તાર હતો (હાલનું તુર્કી) જે એફેસસની આલેક્સાન્દ્રિયા ત્રોઆસની અને પૂર્વ તરફના ટાપુઓની ઉત્તરે હતો.

પવિત્ર આત્મા પામ્યા

પવિત્ર આત્મા મેળવવો અને મળવો

અમે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી

“અમે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી”