# તે આ રીતે થયું “તે થયું” # પસાર થયો “તેમાં થઈને મુસાફરી કરી” # ઉપલા પ્રદેશ આ એશિયાનો વિસ્તાર હતો (હાલનું તુર્કી) જે એફેસસની આલેક્સાન્દ્રિયા ત્રોઆસની અને પૂર્વ તરફના ટાપુઓની ઉત્તરે હતો. # પવિત્ર આત્મા પામ્યા પવિત્ર આત્મા મેળવવો અને મળવો # અમે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી “અમે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી”