gu_tn/ACT/18/01.md

18 lines
1.0 KiB
Markdown

# આ સઘળું બન્યું
“આ સઘળું આથેન્સમાં બન્યા પછી”
# ત્યાં તેને મળ્યું
શક્ય અર્થ: ૧) “ત્યાં પાઉલને ઓચીંતુ મળ્યું” અથવા ૨) “ત્યાં પાઉલે ઘણી મહેનત કરીને શોધ કર્યા બાદ મળ્યું”
# પોન્તુસનો રહેવાસી
રાતા સમુદ્રની દક્ષીણે આવેલો દરિયા કિનારાનો વિસ્તાર
# ત્યાંથી હમણાજ આવ્યા હતા
કદાચ પાછલા એક વર્ષ દરમ્યાન
# ક્લોદીયસે આદેશ આપ્યો હતો
હાલના રોમન સમ્રાટ.
# તમામ યહુદીઓને આજ્ઞા આપી હતી
“આદેશ” અથવા “સુચના”