gu_tn/ACT/18/01.md

1.0 KiB

આ સઘળું બન્યું

“આ સઘળું આથેન્સમાં બન્યા પછી”

ત્યાં તેને મળ્યું

શક્ય અર્થ: ૧) “ત્યાં પાઉલને ઓચીંતુ મળ્યું” અથવા ૨) “ત્યાં પાઉલે ઘણી મહેનત કરીને શોધ કર્યા બાદ મળ્યું”

પોન્તુસનો રહેવાસી

રાતા સમુદ્રની દક્ષીણે આવેલો દરિયા કિનારાનો વિસ્તાર

ત્યાંથી હમણાજ આવ્યા હતા

કદાચ પાછલા એક વર્ષ દરમ્યાન

ક્લોદીયસે આદેશ આપ્યો હતો

હાલના રોમન સમ્રાટ.

તમામ યહુદીઓને આજ્ઞા આપી હતી

“આદેશ” અથવા “સુચના”