gu_tn/ACT/17/24.md

1.1 KiB

પાઉલ બોલવાનું ચાલુ રાખે છે

તે પ્રભુ હોવા છતાં

“તે” અહી પાઉલ એ અજાણ્યા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે ને જણાવે છે કે તે પ્રભુ ને ઈશ્વર છે. આ પ્રમાણે તેનું ભાષાંતર થઈ શકે “કારણ કે તે પ્રભુ છે”

હાથે બાંધેલા

“લોકોના કાર્યો દ્વારા “

તે પુરુપાડે છે

“પુરુપાડે” અહી જે અર્થ સમાયેલો છે તેતો જેમ તબીબ પોતાના દર્દીને સાજાપણાનું આપવા જે કાર્ય કરે તે. અન્ય ભાષાંતર: “સંભાળ રાખવી”.

માણસોના હાથથી

“માનવના હાથથી”

તે પોતેજ

“કારણકે તે પોતે”