gu_tn/ACT/17/19.md

14 lines
1.9 KiB
Markdown

# તેઓ પાઉલને લઈ ગયા
“તે એપીકુરીયન અને સ્ટોઇક તત્વજ્ઞાનીઓ પાઉલને લઈ ગયા”
# અરીયોપગસ
એથેન્સનો ટેકરીવાળો વિસ્તાર જ્યાં એથેન્સની સર્વોચ અદાલત મળી હતી.
# આ બધી બાબતોનો અર્થ શો છે તે અમારે જાણવો છે
“અમારે” આ શબ્દ માત્ર તત્વજ્ઞાનીઓ માટેજ વપરાયો છે. આ પ્રમાણે પણ ભાષાંતર કરી શકાય “જે બાબત પર તું તારી વાતને દ્રઢતાથી જણાવે છે તે બાબતનો અમારે ન્યાય કરવો છે
# એથેન્સના બધાજ નાગરિકો
“એથેન્સના” એ લોકો જેઓ એથેન્સથી છે, મકદોનીયાના દરિયાઈ વિસ્તારની નજીક આવેલું શહેર (આજનું ગ્રીસ).
# અને નવા અજણ્યા લોકો
“વિદેશીઓ” અથવા “એથેન્સના લોકો માટે નવા લોકો”
# તેમનો સમય પસાર કર્યો
“તેમનો સમય વાપર્યો” અથવા “તેમનો સમય સમર્પિત કર્યો”
# કઈક નવી બાબત અંગે કહેવું અથવા સાંભળવું
“તત્વજ્ઞાનના નવા વિચારો અંગે ચર્ચા કરવી” અથવા “તેઓ માટે જે નવું હતું તે અંગે વાત કરવી” (UDB)