gu_tn/ACT/17/19.md

1.9 KiB

તેઓ પાઉલને લઈ ગયા

“તે એપીકુરીયન અને સ્ટોઇક તત્વજ્ઞાનીઓ પાઉલને લઈ ગયા”

અરીયોપગસ

એથેન્સનો ટેકરીવાળો વિસ્તાર જ્યાં એથેન્સની સર્વોચ અદાલત મળી હતી.

આ બધી બાબતોનો અર્થ શો છે તે અમારે જાણવો છે

“અમારે” આ શબ્દ માત્ર તત્વજ્ઞાનીઓ માટેજ વપરાયો છે. આ પ્રમાણે પણ ભાષાંતર કરી શકાય “જે બાબત પર તું તારી વાતને દ્રઢતાથી જણાવે છે તે બાબતનો અમારે ન્યાય કરવો છે

એથેન્સના બધાજ નાગરિકો

“એથેન્સના” એ લોકો જેઓ એથેન્સથી છે, મકદોનીયાના દરિયાઈ વિસ્તારની નજીક આવેલું શહેર (આજનું ગ્રીસ).

અને નવા અજણ્યા લોકો

“વિદેશીઓ” અથવા “એથેન્સના લોકો માટે નવા લોકો”

તેમનો સમય પસાર કર્યો

“તેમનો સમય વાપર્યો” અથવા “તેમનો સમય સમર્પિત કર્યો”

કઈક નવી બાબત અંગે કહેવું અથવા સાંભળવું

“તત્વજ્ઞાનના નવા વિચારો અંગે ચર્ચા કરવી” અથવા “તેઓ માટે જે નવું હતું તે અંગે વાત કરવી” (UDB)