10 lines
985 B
Markdown
10 lines
985 B
Markdown
# તેનો આત્મા ઉશ્કેરાયો
|
|
|
|
“તેને ખલેલ પહોચી હતી” તે પરેશાન થયો હતો” અથવા “તેને તકલીફ પડી હતી” (UDB)
|
|
આથી તેણે ચર્ચા કેરી
|
|
# “તેણે વાદવિવાદ કર્યો”
|
|
|
|
અથવા “આથી તેણે ચર્ચાઓ કરી”. આ ક્રિયાપદ દર્શાવે છે કે સંદેશાના પ્રમાણમાં સાંભળનારાઓ તરફથી વધુ વાતચીત થવી.
|
|
# બજારમાં
|
|
|
|
વ્યાપારનું જહેર સ્થળ, જ્યાં ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ થાય, પાલતું પ્રાણીઓ, અથવા સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે; “જાહેર સ્થળ” (UDB). |