# તેનો આત્મા ઉશ્કેરાયો “તેને ખલેલ પહોચી હતી” તે પરેશાન થયો હતો” અથવા “તેને તકલીફ પડી હતી” (UDB) આથી તેણે ચર્ચા કેરી # “તેણે વાદવિવાદ કર્યો” અથવા “આથી તેણે ચર્ચાઓ કરી”. આ ક્રિયાપદ દર્શાવે છે કે સંદેશાના પ્રમાણમાં સાંભળનારાઓ તરફથી વધુ વાતચીત થવી. # બજારમાં વ્યાપારનું જહેર સ્થળ, જ્યાં ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ થાય, પાલતું પ્રાણીઓ, અથવા સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે; “જાહેર સ્થળ” (UDB).