gu_tn/ACT/17/01.md

1.5 KiB

જયારે તેઓ પસાર થયા

અહી વાપરવામાં આવેલો “તેઓ” શબ્દ પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે. તિમોથી અને લુક પાઉલ અને સિલાસ સાથે નથી.

ત્યાંથી પસાર થયા

“ત્યાંથી મુસાફરી કરી”

અમ્ફિપુલીસ અને અપલોનીયા શહેરો

આ મકેદોનીયાના દરિયા કિનારાના શહેરો છે. # તે પોતાના રીવાજ પ્રમાણે

“તેની ટેવ પ્રમાણે” અથવા “તેનું રોજીદું કાર્ય હોય તે રીતે”. પાઉલ સામાન્ય રીતે સાબ્બથના દિવસે સભાસ્થાનમાં જતા જ્યાં યહુદીઓ હાજર રહેતા.

તેઓમાં ગયો

“તેઓ” શબ્દ સભાસ્થાન અને ત્યાં મળનાર યહુદીઓનો નિર્દેશ કરે છે

તેઓ સાથે તાર્કિક ચર્ચા વિચારણા કરી

સ્ભાસ્થાનના યહુદીઓ સાથે વાદવિવાદ કર્યો” અથવા “સભાસ્થાનના યહૂદીઓ સાથે ચર્ચાઓ કરી”