gu_tn/ACT/17/01.md

17 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે તેઓ પસાર થયા
અહી વાપરવામાં આવેલો “તેઓ” શબ્દ પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે. તિમોથી અને લુક પાઉલ અને સિલાસ સાથે નથી.
# ત્યાંથી પસાર થયા
“ત્યાંથી મુસાફરી કરી”
# અમ્ફિપુલીસ અને અપલોનીયા શહેરો
આ મકેદોનીયાના દરિયા કિનારાના શહેરો છે. # તે પોતાના રીવાજ પ્રમાણે
“તેની ટેવ પ્રમાણે” અથવા “તેનું રોજીદું કાર્ય હોય તે રીતે”. પાઉલ સામાન્ય રીતે સાબ્બથના દિવસે સભાસ્થાનમાં જતા જ્યાં યહુદીઓ હાજર રહેતા.
# તેઓમાં ગયો
“તેઓ” શબ્દ સભાસ્થાન અને ત્યાં મળનાર યહુદીઓનો નિર્દેશ કરે છે
# તેઓ સાથે તાર્કિક ચર્ચા વિચારણા કરી
સ્ભાસ્થાનના યહુદીઓ સાથે વાદવિવાદ કર્યો” અથવા “સભાસ્થાનના યહૂદીઓ સાથે ચર્ચાઓ કરી”