|
# હવે જયારે દિવસ હતો
|
|
|
|
“બીજે દિવસે સવારે” (UDB). અહિયાંથી વાર્તામાં નવા પ્રકરણની શરૂઆત થાય છે.
|
|
# સંદેશો મોકલ્યો
|
|
|
|
“સંદેશો મોકલ્યો” અથવા “આજ્ઞા કરી”
|
|
# પેલા માણસોને છોડી મુકો
|
|
|
|
“તેમને મુક્ત કરો” અથવા “તે માણસોને જવા દો”
|
|
# તમે બહાર આવો
|
|
|
|
“તમે કેદખાનાની બહાર આવો” |