gu_tn/ACT/16/35.md

659 B

હવે જયારે દિવસ હતો

“બીજે દિવસે સવારે” (UDB). અહિયાંથી વાર્તામાં નવા પ્રકરણની શરૂઆત થાય છે.

સંદેશો મોકલ્યો

“સંદેશો મોકલ્યો” અથવા “આજ્ઞા કરી”

પેલા માણસોને છોડી મુકો

“તેમને મુક્ત કરો” અથવા “તે માણસોને જવા દો”

તમે બહાર આવો

“તમે કેદખાનાની બહાર આવો”