gu_tn/ACT/16/27.md

773 B

તે, તેનું, તે

આ કલમોમાં સર્વનામો દરોગા માટે વપરાયા છે.

તે આત્મહત્યા કરવા માંગતો હતો

“તે આત્મહત્યા કરવા તૈયાર હતો”. કેદીઓ ભાગી છુટ્યા તેને લીધે તેને જે સજા થશે તે વેઠવા કરતા તેણે પોતે આત્મહત્યા કરી લેવું પસંદ કર્યું.

અમે અહીયાજ છીએ

“અમે” તે પાઉલ અને સિલાસ તેમજ બીજા બધા કેદીઓનો સમાવેશ કરે છે.