gu_tn/ACT/16/27.md

9 lines
773 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તે, તેનું, તે
આ કલમોમાં સર્વનામો દરોગા માટે વપરાયા છે.
# તે આત્મહત્યા કરવા માંગતો હતો
“તે આત્મહત્યા કરવા તૈયાર હતો”. કેદીઓ ભાગી છુટ્યા તેને લીધે તેને જે સજા થશે તે વેઠવા કરતા તેણે પોતે આત્મહત્યા કરી લેવું પસંદ કર્યું.
# અમે અહીયાજ છીએ
“અમે” તે પાઉલ અને સિલાસ તેમજ બીજા બધા કેદીઓનો સમાવેશ કરે છે.