gu_tn/ACT/16/19.md

1.7 KiB

તેના માલિકો

તે ગુલામ છોકરીના માલીકો

તેઓને તેના વડે થતા લાભની આશા

તે છોકરીની ભવિષ્યકથન કરવાની આવડતના લીધે લોકો તેને નાણા આપતા હતા

તે લાભની વાત અહિયાં કરવામાં આવી છે.

તેઓને ઢસડીને લઇ ગયા

“પાઉલ અને સિલાસને ઢસડીને” પણ જૂથના બાકીના સભ્યો લુક અને તિમોથીને એમ કર્યું નહિ

અધિકારીઓ સમક્ષ

“અધિકારીઓની હાજરીમાં” અથવા “અધિકારીઓ વડે ન્યાય પામવા માટે”

જયારે તેઓને ન્યાયાધીશ સમક્ષ લાવ્યા ત્યારે, તેઓએ કહ્યું

“જયારે તેઓના માલીકો તેઓને અધિકારીઓની સમક્ષ લાવ્યા ત્યારે તે માલીકોએ કહ્યું”

તેઓ શિક્ષણ આપતા હતા

“પાઉલ અને સિલાસ શિક્ષણ આપતા હતા”

આપણા માટે કાયદેસર નથી

આ માલીકો તે અધિકારીઓને પણ પોતાની દલીલમાં સામેલ કરતા હતા કેમકે તેઓ રોમન નાગરીક હતા.