gu_tn/ACT/16/19.md

23 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેના માલિકો
તે ગુલામ છોકરીના માલીકો
# તેઓને તેના વડે થતા લાભની આશા
તે છોકરીની ભવિષ્યકથન કરવાની આવડતના લીધે લોકો તેને નાણા આપતા હતા
તે લાભની વાત અહિયાં કરવામાં આવી છે.
# તેઓને ઢસડીને લઇ ગયા
“પાઉલ અને સિલાસને ઢસડીને” પણ જૂથના બાકીના સભ્યો લુક અને તિમોથીને એમ કર્યું નહિ
# અધિકારીઓ સમક્ષ
“અધિકારીઓની હાજરીમાં” અથવા “અધિકારીઓ વડે ન્યાય પામવા માટે”
# જયારે તેઓને ન્યાયાધીશ સમક્ષ લાવ્યા ત્યારે, તેઓએ કહ્યું
“જયારે તેઓના માલીકો તેઓને અધિકારીઓની સમક્ષ લાવ્યા ત્યારે તે માલીકોએ કહ્યું”
# તેઓ શિક્ષણ આપતા હતા
“પાઉલ અને સિલાસ શિક્ષણ આપતા હતા”
# આપણા માટે કાયદેસર નથી
આ માલીકો તે અધિકારીઓને પણ પોતાની દલીલમાં સામેલ કરતા હતા કેમકે તેઓ રોમન નાગરીક હતા.