gu_tn/ACT/16/14.md

1.3 KiB

લુદીયા નામની એક સ્ત્રી

“ત્યાં એક લુદીયા નામની સ્ત્રી હતી”

કિરમજી રંગના કાપડ વેચનાર

“કિરમજી રંગના કપડાંનો વેપાર કરનાર વેપારી”

ઈશ્વરની આરાધના કરી

ઈશ્વરની આરાધના કરનારા આરાધક એ એવા વિદેશીઓ હતા કે જેઓ ઈશ્વરની સ્તુતિ કરતા અને તેમને આધીન થતા પરંતુ યહૂદી નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળતા ન હતા.

અમારું સાંભળ

તેણે આમારું સાંભળ્યું”

પાઉલ દ્વારા જે બાબતો બોલવામાં આવી

“પાઉલ જે જે બાબતો બોલ્યો”

જયારે તે અને તેના ઘરના બધા બાપ્તીસ્માં પામ્યા

“જયારે લુદીયા બાપ્તીસ્મા પામી અને તેના ઘરના તમામ બાપ્તીસ્માં પામ્યા”