gu_tn/ACT/16/14.md

18 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# લુદીયા નામની એક સ્ત્રી
“ત્યાં એક લુદીયા નામની સ્ત્રી હતી”
# કિરમજી રંગના કાપડ વેચનાર
“કિરમજી રંગના કપડાંનો વેપાર કરનાર વેપારી”
# ઈશ્વરની આરાધના કરી
ઈશ્વરની આરાધના કરનારા આરાધક એ એવા વિદેશીઓ હતા કે જેઓ ઈશ્વરની સ્તુતિ કરતા અને તેમને આધીન થતા પરંતુ યહૂદી નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળતા ન હતા.
# અમારું સાંભળ
તેણે આમારું સાંભળ્યું”
# પાઉલ દ્વારા જે બાબતો બોલવામાં આવી
“પાઉલ જે જે બાબતો બોલ્યો”
# જયારે તે અને તેના ઘરના બધા બાપ્તીસ્માં પામ્યા
“જયારે લુદીયા બાપ્તીસ્મા પામી અને તેના ઘરના તમામ બાપ્તીસ્માં પામ્યા”