gu_tn/ACT/16/11.md

886 B

આપણે બનાવ્યું.

“આપણે” એટલે પાઉલ અને તેના સાથીઓ. લુક પણ આ સમયે પાઉલના સાથીઓ માનો એક છે. આ સમાંવર્તી સર્વનામ છે કેમકે તે લેખક અને જેઓ હાજર હતા તેઓ તમામનો સમાવેશ કરે છે.

સામોથ્રાકી... નીઓપોલીસ

ફીલીપ્પીની નજીક આવેલ દરિયા કિનારાના શહેરો.

રોમન વસાહત

રોમ દ્વારા જે જગ્યાને જીતી લઇ તેમાં વસાહતો સ્થાપવામાં આવી, વિશેષ કરીને રોમન સૈનિકો દ્વારા.