gu_tn/ACT/16/11.md

9 lines
886 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આપણે બનાવ્યું.
“આપણે” એટલે પાઉલ અને તેના સાથીઓ. લુક પણ આ સમયે પાઉલના સાથીઓ માનો એક છે. આ સમાંવર્તી સર્વનામ છે કેમકે તે લેખક અને જેઓ હાજર હતા તેઓ તમામનો સમાવેશ કરે છે.
# સામોથ્રાકી... નીઓપોલીસ
ફીલીપ્પીની નજીક આવેલ દરિયા કિનારાના શહેરો.
# રોમન વસાહત
રોમ દ્વારા જે જગ્યાને જીતી લઇ તેમાં વસાહતો સ્થાપવામાં આવી, વિશેષ કરીને રોમન સૈનિકો દ્વારા.