gu_tn/ACT/15/30.md

18 lines
1.7 KiB
Markdown

# માટે તેઓ, જયારે તેઓ... પછી તેઓ... તેઓએ પહોચતો કર્યો
“તેઓ” એટલે યહુદા, સિલાસ, પાઉલ અને બાર્નાબાસ
# તેમને રજા આપવામાં આવી
“તેમને રજાની પરવાનગી આપવામાં આવી” અથવા “તેમને પાછા મોકલી દેવામાં આવ્યા”
# અંત્યોખમાં
ઉંચાઈ બદલાઈ. અને યરુશાલેમથી દુર જવાનું હતું, માટે જોકે ઉંચાઈ ગમે તે હોય પરુંતુ છેવટે યરુશાલેમથી દુર જવાનું હોવાથી હમેશા “નીચેજ” જવાનું થાય.
# તેઓએ વાંચ્યો અને આનંદિત થઇ ગયા
“તેઓએ” એટલે અંત્યોખના વિદેશી વિશ્વાસીઓ
# ભાઈઓને ઉત્તેજન આપ્યું
“અંત્યોખના વિશ્વાસીઓને ઉત્તેજન આપ્યું
# વળી પ્રબોધાકોને
પ્રબોધક હોવાના કારણે તેમને ઈશ્વર તરફથી વિશિષ્ઠ અધિકાર આપવામાં આવે છે. તેનો આ રીતે અનુવાદ કરી શકાય “કારણકે તેઓ પ્રબોધકો હતા” અથવા “પ્રબોધકો હોવાના કારણે” (UDB)