gu_tn/ACT/15/22.md

1.2 KiB

સમસ્ત મંડળી

અહિયાં એવું અભિવ્યક્ત કરવામાં આવ્યું છે કે યરુશાલેમની મંડળીના લોકો વડીલો અને પ્રેરીતો સાથે સહમત હતા. તેને આ રીતે પણ અનુવાદ કરી શકાય “સમસ્ત યરુશાલેમની મંડળી.”

યહુદા બાર્સબ્બાસ

યરુશાલેમની મંડળીનો આગેવાન

સિલાસ

યરુશાલેમની મંડળી નો આગેવાન

તેઓને મોકલ્યા

“યહુદા અને સિલાસને મોકલ્યા”

તેઓએ આ લખ્યું

“પ્રેરીતો, બીજા વડીલો, અને યરુશાલેમના વિશ્વાસીઓએ આ શબ્દો લખ્યા”

કિલીકિયા

એશિયાના સમુદ્ર કિનારાનો વિસ્તાર અને સૈપ્રસ ટાપુની ઉત્તર તરફનો વિસ્તાર