# સમસ્ત મંડળી અહિયાં એવું અભિવ્યક્ત કરવામાં આવ્યું છે કે યરુશાલેમની મંડળીના લોકો વડીલો અને પ્રેરીતો સાથે સહમત હતા. તેને આ રીતે પણ અનુવાદ કરી શકાય “સમસ્ત યરુશાલેમની મંડળી.” # યહુદા બાર્સબ્બાસ યરુશાલેમની મંડળીનો આગેવાન # સિલાસ યરુશાલેમની મંડળી નો આગેવાન # તેઓને મોકલ્યા “યહુદા અને સિલાસને મોકલ્યા” # તેઓએ આ લખ્યું “પ્રેરીતો, બીજા વડીલો, અને યરુશાલેમના વિશ્વાસીઓએ આ શબ્દો લખ્યા” # કિલીકિયા એશિયાના સમુદ્ર કિનારાનો વિસ્તાર અને સૈપ્રસ ટાપુની ઉત્તર તરફનો વિસ્તાર